Date: 03/30/2011 Views: 758
બુઢેલી નદીની દક્ષિણે ભુલેશ્વર મહાદેવનું મંદિર.જેમાં મહાદેવ,ગણપતી,નાન્દી અને હનુમાનજીની મૂર્તિઓ છે. ખુશાલ ભટ્ટે આ ગણપતિ, નાન્દી અને મહાદેવને લાડુનું નૈવેધ ધરાવેલ હતું.