Date: 06/17/2010 Views: 809
પ્રસાદીની કોઠી- ખુશાલ ભટ્ટે આ કોઠીમાંથી ગોળનું માટલું કાઢીને ઘનશ્યામ મહારાજના જન્મોત્સવ સમયે ગોળ વહેંચ્યો હતો. ઉપરાંત ગણેસ ચતુરદશીના દિવસે આ કોઠીમાંથી ગોળ કાઢી લાડુ બનાવીને શ્રી ગણપતીજીને જમાડ્યા હતા.