રાધાકૃષ્ણદેવ-હરિકૃષ્ણ મહારાજ
આ રાધાકૃષ્ણની મૂર્તિઓ 700 વર્ષ ઉપરાંતની છે. અહીં જુના મંદિરમાં ખુશાલ ભટ્ટે આ મૂર્તિઓ પધરાવેલ તે જ મૂર્તિઓ સંવત 2010ના વૈશાખ સુદ અખાત્રીજના દિવસે ટોરડાના આ નવા શિખરબંધ મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સાથે બંને દેશના આચાર્યો શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજ અને શ્રી આનંદપ્રસાદજી મહારાજના હસ્તે પધરાવેલ છે.
|
Date: 04/07/2012
Owner: JGPatel
|