Date: 12/06/2009 Views: 509
જેતપુર-ગાદીસ્થાન- શ્રી સ્વામિનારાયણ મંદિર. શ્રી સ્વામિનારાયણ ભગવાનને રામાનંદ સ્વામીએ ગાદીએ બેસાડ્યા ત્યારે તેમના ઉપર જે છત્ર રાખેલ તે આ છત્ર છે.