Date: 06/26/2014 Views: 364
ખાણ (રાજસ્થાન)શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રાધાકૃષ્ણદેવ-હરિકૃષ્ણ મહારાજ આ મંદિરમાં વિરાજમાન મૂર્તિઓ પ્રથમ પાકિસ્તાનમાં આવેલ કરાંચી શહેરમાં હતી.તે મૂર્તિઓ અહીં લાવી પધરાવવામાં આવી છે.