Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Uttaranchal ઉત્તરાંચલ Haridwar DSC00106 copy.jpg
Advanced Search
View Slideshow

Haridwar

1. હરિદ્વાર-... ... 13. સપ્તઋષિ આશ્રમ 14. DSC00105... 15. સપ્તઋષિ આશ્રમ 16. DSC00106... 17. DSC00107... 18. DSC00116... 19. રામ મંદિર ... 40. શ્રી...

Random Image

માનસીગંગા
 
 

માનસીગંગા

Date: 12/18/2015 Views: 420

સપ્તઋષિ આશ્રમમાં
સપ્તઋષિ આશ્રમ(Sapt Rishi Ashram and Sapt Sarovar) - સપ્તસરોવર: હરકીપૈડીથી તેનું અંતર માત્ર 5 કિમીનું છે. એને ‘સપ્તધારા’ પણ કહેવામાં આવે છે. એના વિશે એવી વાત પ્રચલિત છે કે જ્યારે ગંગાએ હિમાલયના ઉપરના પર્વતીય પ્રદેશમાંથી વહેતાંવહેતાં આવીને એ શાંત સ્થળમાં પ્રવેશ કર્યો ત્યારે સાત મહાન ઋષિઓ તપ કરતા હતા. એથી એને થયું કે કોઈ એક ઋષિના આશ્રમ આગળથી વહીશ તો બીજા ઋષિઓને અન્યાય થશે ને તેમને માઠું લાગશે, એટલે એણે બધા ઋષિઓની પર્ણકુટિ પાસેથી એકીસાથે વહેવાનો વિચાર કર્યો; અને એના પરિણામે એણે પોતાના પ્રવાહને સાત વિભાગોમાં વહેંચી દઈને સાતેય ઋષિઓના આશ્રમ પાસેથી એકીસાથે વહેવા માંડ્યું. ત્યારથી એ સ્થળ સપ્તસરોવરના નામથી પ્રસિદ્ધિ પામ્યું.

Date: 03/30/2011
Owner: JGPatel
nextlast
first previous
DSC00106 copy.jpg
nextlast
first previous
Powered by Gallery v2.3